પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-2-2010, ગાંધીનગર
એક મુમુક્ષુ તેઓના પુત્ર સાથે દર્શને આવ્યા. સ્વામીશ્રી સમક્ષ પ્રાર્થના કરતાં કહ્યું : ‘અમારે એક જ ઇચ્છા છે, પ્રભુપ્રાપ્તિ, એ સિવાય કાંઈ જોઈતું નથી.’
‘એમાં બધું જ આવી ગયું. રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ પણ એમાં આવી જાય,’ પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Panchãlã-7.3:
Knowing God Perfectly
"… Moreover, just as the form of God in Akshardhãm is resplendent with countless divine powers and divine light at the end of ãtyantik-pralay, one should realise exactly the same regarding the manifest God in human form. One who realises this is said to have known God perfectly."
[Panchãlã-7.3]