પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 6-8-2010, બોચાસણ
	વિદ્યાનગર છાત્રાલયમાં રહેતો કુણાલ ધકાણ ઘરેથી આવતાં ગઈકાલે પૂજા ભૂલી ગયો હતો. એટલે આખા દિવસનો ઉપવાસ કર્યો હતો. આજે વળી એકાદશી હતી. એટલે આજે પણ એને નિયમ પ્રમાણે નિર્જળ ઉપવાસ કરવાનો હતો. સ્વામીશ્રીને આ વાતની જાણ થતાં કહ્યું : ‘પૂજા આવી ગઈ છે, તો હવે કરી લેજે અને આજે ફરાળ કરી લેજે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Jetalpur-1.6:
                                             
                                            The Means to Transcend Maya
                                        
                                        
                                            
	“… Thus, the means to transcend mãyã is as follows: When the jiva comes into contact with the manifest form of Shri Purushottam Bhagwãn – who is beyond mãyã and who is the destroyer of mãyã and all karmas – or the Sant who has attained that God, then by accepting their refuge, the jiva can transcend mãyã.”
	[Jetalpur-1.6]