પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-2-2010, ગાંધીનગર
મુલાકાત દરમ્યાન એક વૃદ્ધ આવ્યા. રાત્રે તેઓ સૂઈ શકતા ન હતા. 20-25 વ્યક્તિઓ શોર-બકોર કરીને ઊંઘવા દેતી નથી, એવી ભ્રાંતિ તેમને રહ્યા કરે છે. જાણે કે કોઈનો પ્રવેશ ન થયો હોય !
આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘આપણે તો એક સ્વામિનારાયણનો જ પ્રવેશ છે, બીજો કોઈ પ્રવેશ છે જ નહીં. સ્વામિનારાયણ જીવમાં બેઠા છે, માટે શાંતિથી ભજન કરજો, ઊંઘ આવી જશે.’
Vachanamrut Gems
Panchãlã-7:
Offering Bhakti to the Form One has Seen
"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
[Panchãlã-7]