પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-8-2010
	પત્રવાંચન દરમ્યાન પેપરનું એક ક્લિપિંગ સ્વામીશ્રીએ વાંચ્યું. ચિખલી તાલુકાના શિયાદા ગામના અમેરિકા રહેતા જયંતીભાઈ સત્સંગી કાર્યકર છે. તેઓના પિતાશ્રી મગનભાઈ 92 વર્ષની ઉંમરે ધામમાં ગયા ત્યારે એમની સ્મશાન-યાત્રામાં બૅન્ડવાજાં, ધજા, મશાલ રાખીને આગળ ફટાકડા ફોડતાં ફોડતાં સ્મશાન-યાત્રા કાઢી હતી. મૃત્યુને મહોત્સવમાં ફેરવી દીધું હતું. પેપરોએ આ વાતની નોંધ લીધી હતી. સ્વામીશ્રીએ એ ક્લિપિંગ વાંચ્યાં અને કહે : ‘બહુ કહેવાય !’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-66:
                                             
                                            How Does A Devotee Benefit after Death?
                                        
                                        
                                            
	“… In addition, just as God is free from kãl, karma and mãyã, in the same way, that devotee of God also becomes free from kãl, karma and mãyã. Also, he forever resides in the service of God. This is how that devotee benefits after he abandons his body. That is the answer to the question.”
	[Gadhadã II-66]