પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 26-7-2010, બોચાસણ
	અમેરિકાથી કનુભાઈ પટેલ(સી.ઈ.ઓ.)નો ફોન આવ્યો. ગુરુપૂર્ણિમા પછી એમનો ફોન આવ્યો હતો, તેથી તેઓ કહે : ‘લેઇટ ગુરુપૂનમના જય સ્વામિનારાયણ.’
	સ્વામીશ્રી કહે : ‘આપણે ભગવાનનું ભજન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, એટલે લેઇટ ક્યારેય થતા જ નથી.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-66:
                                             
                                            Eradicating Faults
                                        
                                        
                                            
	“… When a person wishes to eradicate his faults, he should eradicate them after consulting the words of the great. For example, if a person has some worldly task to perform, and he wants to accomplish that job extremely well, he should consult some experts. Similarly, such consultation is necessary here as well…”
	[Gadhadã II-66]