પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 7-7-2017, એટલાન્ટા
	આજે સ્વામીશ્રી ઘનશ્યામ મહારાજના ખંડ સમક્ષ પધાર્યા ત્યારે પૂજારી ૠજુસ્વરૂપદાસ સ્વામીને બોલાવીને કહે : ‘પાઘ બ્લેક (કાળી) નથી.’
	ૠજુસ્વરૂપદાસ સ્વામીએ કહ્યું : ‘સ્વામી ! ઘાટો વાદળી છે, બદલી કાઢશું.’
	પાઘ એટલા ઘાટા વાદળી રંગની હતી કે પહેલી દૃષ્ટિએ તો ખબર જ ન પડે, પણ સ્વામીશ્રીની સૂક્ષ્મ ભક્તિદૃષ્ટિએ તે તરત નોંધ્યું અને રુચિ દર્શાવી - વાઘા શ્યામ રંગના છે, તો પાઘ પણ તેને અનુરૂપ શ્યામ રંગની હોવી જોઈએ.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-45:
                                             
                                            Those Who are Said to be Mine
                                        
                                        
                                            
	“All of you munis, brahmachãris, satsangi householders, pãrshads and Ayodhyãwãsis are said to be Mine. So if I was not vigilant in having all of you behave accordingly, and if you were to then behave waywardly, I would not be able to bear this. In actual fact, I do not want even the slightest imperfection to remain in those who are said to be Mine. However, you should also remain very vigilant, because if you allow even a little carelessness, your footing in Satsang will not last.”
	[Gadhadã II-45]