પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 16-7-2010, દિલ્હી
	લંડનના સંનિષ્ઠ હરિભક્ત ચંદ્રકાન્તભાઈ પૂજારા દર્શને આવ્યા. તેઓ કહે : ‘અક્ષરધામમાં જઈને વળી પાછા અહીં આવવું છે, જેથી વધારે ને વધારે સેવા થાય.’
	સ્વામીશ્રી કહે : ‘મહારાજની આજ્ઞા હોય તો આવજો.’
	ચંદ્રકાન્તભાઈ કહે : ‘તમે ચિઠ્ઠી કરી દેજો ને !’
	સ્વામીશ્રી કહે : ‘वो तो हुकम होना चाहिए, ऐसे चिटठी नहीं लिखी जाती है।’
	તેઓને સ્વામીશ્રીએ નાડાછડી બાંધી. એ જ રીતે તેઓના ભત્રીજા કુમારભાઈને પણ સ્વામીશ્રીએ નાડાછડી બાંધી. નાડાછડી બાંધતાં સ્વામીશ્રી કહે : ‘दुनिया का बंधन छूट गया और भगवान के बंधन में आ गया।’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Amdãvãd-3:
                                             
                                            A True Servant is a Humble Servant
                                        
                                        
                                            
	“Yet, it appears to Me that an egotistical servant will not be liked by anyone. To have an egotistical servant serve one is like when during a famine, even the rich survive by eating kodrã; having an egotistical servant to serve one is similar to this. The master is not as pleased with an egotistical servant as much as he is with a humble servant. Therefore, he who does whatever pleases the master is a true servant.”
	[Amdãvãd-3]