પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-1-2010, વડોદરા
ક્ષૌરકર્મ દરમ્યાન લતીપુરા ગામની વાત નીકળતાં સ્વામીશ્રી કહે : ‘પહેલાં એક સોમભાઈ હતા. એ અત્યારે છે કે નહીં ?’ આમ, જૂના હરિભક્તને સ્વામીશ્રીએ યાદ કર્યા. જોકે અત્યારે વિચરણ કરતા નવી પેઢીના સંતોને સોમભાઈનો કશો ખ્યાલ હતો નહીં; પરંતુ વર્ષો જૂના હરિભક્તોનાં નામ સ્વામીશ્રીની જીભના ટેરવે કેવા આદરપૂર્વક રમે છે, તેનો સૌને પરિચય થયો.
Vachanamrut Gems
Loyã-10:
Happiness due to Faith
"Also, if a person has faith, i.e., he believes, 'Whatever such a great Sant and God say is the truth; there is no doubt in it,' and with such a belief, he does as God and His Sant instruct him to do, then such a person remains happy…"
[Loyã-10]