પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-8-2010
અમેરિકાથી જયેન્દ્રભાઈ અરુણભાઈ પટેલનો ફોન હતો. જયેન્દ્રના બે દીકરાઓનાં નામ અખંડ અને દર્શન છે. સ્વામીશ્રીએ અખંડ સાથે વાત કરી. અખંડે સ્વામીશ્રીને ફોનમાં પૂછ્યું : ‘તમે ક્યાં છો ?’
સ્વામીશ્રીએ નાના બાળકને જવાબ આપતાં કહ્યું : ‘હું બોચાસણમાં છું ને તારી પાસે પણ છું.’
Vachanamrut Gems
Amdãvãd-3:
A True Servant is a Humble Servant
“Yet, it appears to Me that an egotistical servant will not be liked by anyone. To have an egotistical servant serve one is like when during a famine, even the rich survive by eating kodrã; having an egotistical servant to serve one is similar to this. The master is not as pleased with an egotistical servant as much as he is with a humble servant. Therefore, he who does whatever pleases the master is a true servant.”
[Amdãvãd-3]