પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ગુસ્સે ક્યારેય થવું નહિ. 
									
                                    
                                        
	એક યુવકને સ્વામીશ્રી નાનપણથી ઓળખે. એને સુખ-દુઃખમાં સ્વામીશ્રીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આજે પણ આવ્યો.
	સ્વામીશ્રી એને કહેઃ 'હવે ગુસ્સાનું કેમ છે?'
	એ કાંઈ બોલ્યો નહિ એટલે સ્વામીશ્રી કહેઃ 'ગુસ્સે ક્યારેય ક્યારેય થવું નહિ. ઘરમાં નહિ, બહાર નહિ, ધંધામાં કે મંદિરમાંય નહિ. ગુસ્સામાં બોલી જઈએ પછી પગ પાછો પડે. સત્સંગમાં પણ પાછુ પડી જવાય.'    (૨૬-૪-૨૦૦૪, લંડન)
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-45:
                                             
                                            As You are Devotees...
                                        
                                        
                                            
	“Furthermore, as you are devotees of God, I do not wish to leave any form of improper swabhãvs within your hearts…”
	[Gadhadã II-45]