પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ચિંતા કરવાથી કશું વળતું નથી...
									
                                    
                                        
	એક ભાઈ આર્થિક રીતે સાધન સંપન્ન હોવા છતાં હતાશામાં ઘેરાયેલા હતા. લોનથી લીધેલા મકાનની લોન ભરપાઈ થશે કે નહીં તે વિચારમાત્રથી તેમની ઊંઘ હરામ થઈ જતી હતી. પતિ-પત્નિ સારું કમાતા હોવા છતાં પણ ચિંતા રહેતી હતી. ઘણી વખત તો આત્મહત્યાના પણ વિચાર આવી જતા હતા.
	પ્રમુખસ્વામી મહારાજે તેમને આશીર્વાદ આપતાં કહ્યું, 'ચિંતા કરવાથી કશું વળતું_ નથી. ચિંતા થાય ત્યારે સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ.... ભજન કરવું. લોન તો ભરપાઈ કરવી જ છે, પરંતુ એ બાબતની ચિંતા રાખવી નહીં. માટે ભગવાનનું બળ રાખીને પુરુષાર્થ કરજો અને આગળ વધજો.'
	અસ્તાચળે જતાં સૂર્યને ઊગવા માટે પૂર્વાચલનું અફાટ આકાશ આપી દીધુંુ
	 
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-1 :
                                             
                                            What is Maya? 
                                        
                                        
                                            
	Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
	Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
	[Gadhadã I-1]