પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 26-8-2016, અટલાદરા
	આજે પ્રમુખસ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભાના પ્રસંગે સ્વામીશ્રીને વધાવવા કલાત્મક હાર આવ્યા હતા. તે પહેરાવતાં સંતો સુંદર પ્રાર્થના પણ કરી રહ્યા હતા. તે ક્રમમાં એક સંતે કહ્યું : ‘નવો રાજા આવે તે ગુના માફ કરે, તેમ આપ પણ અમારા ગુના માફ કરજો.’
	‘જૂના માફ, પણ નવા ન કરશો...’ સ્વામીશ્રી કૃપા કરતાં બોલ્યા.
	એક જ ક્ષણમાં અનંત જન્મોના પાપપુંજ ભસ્મ કરી દેવાની સત્પુરુષની આ કેવી સામર્થી ! અહીં ‘એવા મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ...’ એ પંક્તિઓ સદા સાકાર થાય છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-78:
                                             
                                            Missing Element for Developing Affection for God
                                        
                                        
                                            
	Then Motã Yogãnand Swãmi asked, "Despite having perfect faith in God, why does a person still not develop affection for God and discourses related to God?"
	
	Shriji Mahãrãj explained, "It is because he has not yet realised the greatness of God as it is. If a person does thoroughly realise the greatness of God, then he does not develop affection for anything besides God, even if he tries. In addition, he develops unflinching affection only for God, His Sant, and the discourses and devotional songs related to God."
	 
	[Gadhadã I-78]