પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 26-5-2010, લીંબડી
	ભાદરા મૂર્તિપ્રતિષ્ઠામાં જે પ્રશ્ન હતો એનાથી પણ વધારે મોટો પ્રશ્ન અહીં લીંબડીમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં હતો. વૈશાખનું વાવાઝોડું બધી જ વ્યવસ્થાઓને તહસનહસ કરતું હતું. મંડપના તો લીરેલીરા જ ઊડી જતા હતા. આ બાબત અંગે સ્વામીશ્રીએ ભોજન પછી નારાયણમુનિ સ્વામીને બોલાવ્યા.
	સ્વામીશ્રી તેઓને કહે : ‘મુનિ ! પવનનું કેમ છે ?’
	‘હજી એવો ને એવો જ છે.’
	સ્વામીશ્રી કહે : ‘સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી દો. સવારે 7:00 વાગ્યાથી પાંચ-પાંચ વ્યક્તિઓ બેસે અને વારાફરતી સતત બોલવાનું ચાલુ રાખે. વારા પાડી દેજો.’
	સ્વામીશ્રીને મન હંમેશાં સફળતાનો આદિ અને અંતિમ ઉપાય ભગવાનને પ્રાર્થના જ છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Bhugol-Khagol 1:
                                             
                                            Why is India the Best?
                                        
                                        
                                            
	“… Of these, Bharat-khand is the best because although the other eight have a greater extent of worldly pleasures to indulge in, one cannot attain liberation there – endeavours for liberation are only possible in Bharat-khand. For this reason, there is no place in the 14 realms equal to Bharat-khand.”
	[Bhugol-Khagol 1]