પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											દિગંતમાં ડંકા - ૬૮
									
                                    
                                        
	મોમ્બાસા, તા. ૧૮-૪-'૭૦
	બપોરે ૧-૩૦
	આજે અહીંના અંગ્રેજી છાપામાં પ્રગટ થયેલી ૧૨ પાનાંની પૂર્તિ વિષે યોગીજી મહારાજે પૂછ્યું :
	'આ છાપું આવ્યું તે મફત કે કાંઈ દેવું પડ્યું ?'
	'બાપા, અઢાર હજાર શિલિંગ જેવું ખર્ચ થયું.'
	'વખત જતાં લાખ રૂપિયે આ કોપી નહિ મળે.' સ્વામીશ્રીએ પૂર્તિની કિંમત અનંતગણી આંકી દીધી. કારણ ભગવાન સ્વામિનારાયણ અને એના સંબંધવાળા સંતનો-પ્રગટનો મહિમા એમાં જાહેર થયેલો હતો.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-1:
                                             
                                            The Danger of Perceiving Flaws in the Sant
                                        
                                        
                                            
	"… Similarly, he who perceives flaws in a devotee of God has had his head severed. If he lapses in following other religious vows, then his limbs can be said to be severed - he will still live. That is, he will survive in Satsang. But a person who has perceived flaws in the Sant will certainly, at some time, fall from Satsang. He should be known to have his head severed."
	 
	[Loyã-1]