પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૯
જીંજા, તા. ૫-૩-'૭૦
સાંજે ૭-૦૦
મંદિરમાં સંધ્યા આરતી પછી યોગીજી મહારાજ મૂર્તિઓનાં દર્શન નીરખીને કરતા હતા. સિંહાસનમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી. નજીક જઈને મૂર્તિનાં દર્શન કરતાં સ્વામીશ્રીએ કહ્યું, 'મહારાજને મજ્જન કર્યું નથી. માટે ઘનશ્યામ સ્વામીને કહેજો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
A Devotee Who has Courage
"All of the indriyas and antahkaran tremble with fear before a devotee who has courage. Also, he is not afraid of anyone. So, he does not transgress any of God's injunctions in any way. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
[Loyã-2]