પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											રાત્રિભોજન દરમ્યાન ...
									
                                    
                                        
	તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
	રાત્રિભોજન દરમ્યાન યુવા કાર્યકરો વિવિધ અનુભવો પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ રજૂ કરી રહ્યા હતા. ઉત્તરાયણના ઝોળીપર્વમાં ક્યાંક ક્યાંક અપમાન થયાની વાતો પણ યુવકોએ કરી. તેમણે એ સહન કર્યું એ જાણીને પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ કહ્યું: ''આ પણ એક જાતની ટ્રેનિંગ છે. તમે એની સામે બોલ્યા વગર આવ્યા એ સારું કર્યું. શાંતિથી પગે લાગ્યા એ બહુ સારું થયું. આવો અનુભવ જોગી બાપાને અને બધાને થયેલો છે. આપણે તો 'આપે એનું પણ કલ્યાણ અને ન આપે એનું પણ ભલું' એ આપણી ભાવના છે.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-10:
                                             
                                            Never Abandoning Association With the Sant
                                        
                                        
                                            
	"If a person is unable to attain such an understanding, then he should maintain profound association with such a Sant. If that Sant were to daily beat him five times with a pair of shoes, he should still tolerate such insults, but just as an opium addict cannot abandon his addiction, in no way should he abandon his association with the Sant…"
	 
	[Sãrangpur-10]