પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 17-3-2017, અમદાવાદ
	આજે સ્વામીશ્રી પૂજાદર્શન આપવા સભામંડપ તરફ ગતિ કરતા હતા ત્યારે માર્ગમાં શરદ નામનો આઠ વર્ષનો બાળક સ્વામીની વાત બોલ્યો : ‘ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર હોય તો ભગવાન ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે.’ તેણે સ્વામીશ્રીને પૂછ્યું : ‘સ્વામી ! એવી શ્રદ્ધા કેવી રીતે આવે ?’
	‘મહિમા.’ સ્વામીશ્રીએ કહ્યું.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-7:
                                             
                                            Offering Bhakti to the Form One has Seen
                                        
                                        
                                            
	"… Furthermore, one should meditate on, worship, and offer bhakti only to the form that one has seen…"
	 
	[Panchãlã-7]