પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-3-2010, સારંગપુર
હનુમાનજી-ગણપતિજીનાં દર્શન સ્વામીશ્રી કરી રહ્યા હતા. આજે બ્રહ્મસેતુ સ્વામી હાથમાં બોર્ડ લઈને ઊભા હતા. બોર્ડમાં લખ્યું હતું : ‘I am Aatma, I am Akshar, I am Pramukh Swami.’
આ વાંચતાં જ સ્વામીશ્રીએ તેઓને કહ્યું : ‘હવે સાચું જ્ઞાન થયું.’
Vachanamrut Gems
Gadhadã II-21:
God the All-Doer
“… In the same way, the factors of place, time, karma and mãyã can only do as much as God allows them to do; they cannot do a single thing against the wish of God. Therefore, only God is the all-doer.”
[Gadhadã II-21]