પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
ભોજન પછી પત્રવાંચન કરીને રાત્રે આરામમાં જવા માટે ઊભા થતાં સ્વામીશ્રી અચાનક બોલ્યા : ‘આવો મહારાજ !’ આટલું કહીને કહે : ‘પહેલા તો ફટ દઈને ઊભા થવાતું. હવે તો કોઈ આવીને ઊભા કરે ત્યારે થવાય છે.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Only a Devotee can Realise the Greatness of a Devotee
“… Moreover, the greatness of a staunch devotee of God can only be realised by one who is a devotee of God. Regardless of whether one is learned in the scriptures or is naïve, only one with a firm understanding of God realises the greatness of a devotee of God, and only he recognises a devotee possessing a staunch understanding…”
[Gadhadã II-17]