પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ‘દિવ્ય સંનિધિ પર્વ’ના પૂર્ણાહુતિ સત્રમાં પધારવા માટે નીકળ્યા. સર્વસ્વનાં પગથિયાં ઊતર્યા ત્યાં સામે મંદિર માટે લેવામાં આવેલું નવું ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીને ફક્ત તેના પર દૃષ્ટિ કરવાની હતી, પરંતુ સ્વામીશ્રી ટ્રેક્ટરની સમીપે ગયા અને વિધિવત્ પૂજન કર્યું. સંતો તથા આ વિભાગ સંભાળનાર હરિભક્તોએ રાજી થતાં કહ્યું : ‘સ્વામીબાપા આવી જ રીતે પૂજન કરતા. આપે અમારો સંકલ્પ પૂરો કર્યો.’
ભક્તોએ સંકલ્પ કર્યો અને પ્રગટ ભગવાને પૂર્ણ કર્યો. ભક્તવત્સલની કેવી ભક્તવત્સલતા !
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]