પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પરદેશ રહેતા એક યુવકે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આ યુવકનાં બહેનને તેઓના ટાઉનમાં જ રહેતા એક ગોરા નાગરિક સાથે પ્રેમ થયો હતો અને સ્વામીશ્રીને આ વાતનો ખ્યાલ આવતાં સ્વામીશ્રીએ એ યુવકને કહ્યું : ‘બહેનને સમજાવજે કે આપણે સત્સંગી છીએ. પેલા દારૂ-માંસ ખાતા હોય અને એમની સંસ્કૃતિ ને વિચારો આપણી સંસ્કૃતિ કરતાં સાવ જુદાં હોય. આખી જિંદગી ન નભે. આપણે થાય જ નહીં.’
Vachanamrut Gems
Gadhadã II-10:
When the Lure of Worldly Objects Fade
"All people have a tendency such that on seeing an enticing object, their affection for any object that is not as enticing will naturally diminish. Thus, before the bliss of God's Akshardhãm, these worldly pleasures seem artificial; permanent bliss can only be found in the abode of God…"
[Gadhadã II-10]