પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	આજે સ્વામીશ્રી સાથે બાળકોએ બાળદિનની સભામાં ‘પાસિંગ ધ બૉલ’ રમત શરૂ કરી. રમતનો નિયમ એવો રાખવામાં આવ્યો હતો કે મ્યુઝિક બંધ થતાં જેના હાથમાં બૉલ અટકે તેને મુખપાઠ રજૂ કરવાનો. આ રમતમાં સ્વામીશ્રીને પણ જોડવામાં આવ્યા હતા. જે જે બાળકો આઉટ થતા જાય તે બાળકો વચનામૃત, સ્વામીની વાતો વગેરેનો મુખપાઠ રજૂ કરતાં જતાં હતાં...
	બાળકો એક પછી એક આઉટ થઈને મુખપાઠ રજૂ કરતાં હતાં, તેમાં સ્વામીશ્રી આઉટ થયા. બધાં બાળકો એક સાથે મીઠો કલરવ કરવા લાગ્યાં : ‘સ્વામી આઉટ... સ્વામી આઉટ... સ્વામી આઉટ...’ આખો હૉલ આનંદપૂર્ણ હાસ્યથી ભરાઈ ગયો.
	સ્વામીશ્રી પણ સ્મિત કરતાં મુખપાઠ બોલ્યા : ‘સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, તેવો પોતાને સમજવાનો હોય ને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહીં.’
	સૌએ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લીધી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-8.6:
                                             
                                            How to Weaken the Force of one's Swabhavs
                                        
                                        
                                            
	The force of lust, anger, etc., can be weakened by a thought process, which is as follows: The mildness of those swabhãvs in childhood, their greater intensity in youth, and mildness once again in old age is due to food. Specifically, in childhood, since the dietary intake is small, the force of lust is mild. Similarly, in old age, one's dietary intake is small, so again the force of lust is mild. But in youth, as the dietary intake increases, lust also increases. Therefore, in youth, if one's food intake is decreased, and if one deliberately tolerates cold, heat, rain and hunger, then by maintaining such a thought process, and by maintaining profound association with the great Sant, the force of lust is weakened - even in the period of youth."
	 
	[Loyã-8.6]