પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 2-4-2010, ગાંધીનગર
	સાંજે તૈયાર થયા પછી પત્રવાંચન ચાલુ કર્યું, શરદી હતી એટલે નાસ પણ લેવાનો હતો. નાસનું મશીન ગોઠવાયું એટલે સ્વામીશ્રી ધર્મચરણ સ્વામીને કહે : ‘તમે પત્ર વાંચો.’
	તેઓ પત્ર વાંચવા લાગ્યા અને સ્વામીશ્રીએ ઉત્તરો આપ્યા. આ રીતે એક કાર્યમાં બીજું કાર્ય પણ સ્વામીશ્રીએ કર્યું.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-39:
                                             
                                            What is Atma-realisation and why is it needed?
                                        
                                        
                                            
	“A devotee of God requires the strength of two things: ãtmã-realisation and the greatness of God. What is ãtmã-realisation? It is to realise the ãtmã as being distinct from the body. If while staying among the sãdhus there happens to be a quarrel for some reason, or if the feelings of I-ness and my-ness, or vicious natures such as egotism, anger, avarice, lust, matsar, jealousy, cravings for taste, etc., prevail, then one who does not regard oneself as the ãtmã perceives flaws in the sãdhus. This would be extremely detrimental for him. That is why one should realise one’s true self as being the ãtmã, distinct from the body.”
	[Gadhadã III-39]