Divine Inspiration 
Importance of Listening to Discourses
Nitinbhai, a volunteer for the assembly arrangement in the mandir, expressed his feelings before Swamishri in not being able to listen to the spiritual discourses because of his seva. He asked as to what was important, doing seva or listening to the discourse.
Swamishri advised, “One must do one’s seva but one should also sit and listen to the discourse for thirty to forty-five minutes. This will enable one to absorb spiritual knowledge and understanding. In doing mere seva one declines when someone insults or tells one off. Whereas, listening to spiritual discourses will endow one with spiritual knowledge and understanding so that one will not fall back.”
14 May 2004, London
પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-11-2010, બોચાસણ
હૃદયની શસ્ત્રક્રિયામાં ભારતના સુવિખ્યાત ડૉક્ટર ભટ્ટાચાર્યની સુપુત્રીએ અમેરિકામાં એક સત્સંગી ડૉક્ટર સાથે લગ્ન કર્યાં છે. ડૉ. ભટ્ટાચાર્યના વેવાઈ રામભાઈ પંચાસરાનો હમણાં પાંસઠમો જન્મદિવસ આવતો હતો. એ નિમિત્તે યાદગાર સ્મૃતિ આપવાની ડૉ. ભટ્ટાચાર્યને ઇચ્છા હતી. સ્વામીશ્રીના આશીર્વાદપત્ર મળે એવી ઇચ્છા તેઓએ તીર્થસ્વરૂપ સ્વામીને દર્શાવી.
અત્યારે કાગળ લખવામાં આવ્યો. એક સંતે સ્વામીશ્રીને એટલું કહ્યું કે આપના હસ્તાક્ષર ‘તને-મને-ધને સુખિયા થાઓ’ એટલું જ લખશો તોય વાંધો નથી. આ વાત બે-ત્રણ વખત તેમણે રિપીટ કરી, પરંતુ સ્વામીશ્રીએ લખ્યું : ‘તને મને ધને સુખી થાવ, એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ.’
સ્વામીશ્રી હંમેશાં દાસ જ છે.
Vachanamrut Gems
Gadhadã II-26:
Maintaining the Predominance of Bhakti
“Furthermore, for a devotee of God, if gnãn of the ãtmã, vairãgya or dharma are a hindrance in his bhakti towards God, then he should suppress even them and thereby maintain the predominance of bhakti only. If, however, they are supportive in offering bhakti, then they are fine. Only one who has such an understanding can be called a full-fledged devotee of God.”
[Gadhadã II-26]