પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-2-2010, ગાંધીનગર
સ્વામીશ્રી મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા. મંદિરમાં જવા માટે લિફ્ટમાં પધાર્યા ત્યારે લાઇટો ચાલુ જોઈને સ્વામીશ્રી કહે : ‘કેમ અત્યારે લાઇટ ચાલે છે ?’
વિમલજીવન સ્વામી કહે : ‘આપ આવવાના હતા એની થોડીક ક્ષણો પહેલાં જ લાઇટ કરી છે.’
સ્વામીશ્રી કહે : ‘કામ પતી જાય પછી તરત જ બંધ કરી દેજો.’
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]