પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી આજે અટલાદરાથી ગાંધીનગર પધારી રહ્યા હતા. સ્વામીશ્રી નીચે પધાર્યા ત્યારે મંદિરના પરિસરમાં હરિભક્તો ઊભરાતા હતા. નાના-મોટા તમામ કહી રહ્યા હતા કે ‘બાપા ! દૃષ્ટિ રાખજો.’ એમાં પણ મંદિરની પ્રદક્ષિણામાં બે સંતો બોર્ડ લઈને ઊભા હતા. બોર્ડમાં લખ્યું હતું કે ‘બાપા ! વડોદરા તરફ દૃષ્ટિ રાખજો.’
સ્વામીશ્રી કહે : ‘એક ભગવાન સામે દૃષ્ટિ છે, એટલે બીજા તરફ ક્યાંથી હોય ?’
Vachanamrut Gems
Loyã-17:
Realising the Greatness of the Sant by That of God
"In addition to realising the greatness of God, such a person also deeply realises the greatness of the Sant who worships God. He feels, 'This Sant is truly great because he is a true devotee of the manifest form of God.' …"
[Loyã-17]