પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-8-2010, બોચાસણ
હિંમતનગર મંદિરમાં રહીને કોઠારી તરીકે સેવા કરતા ધર્મવિનય સ્વામી કહે : ‘મને અંગ્રેજી પણ આવડતું નથી.’
‘ભણેલાનું કાંઈ (વિશેષ મહત્ત્વ) છે ?’ સ્વામીશ્રીએ સામે પ્રશ્ન કર્યો અને સાથે સાથે કહ્યું : ‘આ તો ભગવાનનું કામ છે. ભગવાન જડ માણસ પાસેથીય કામ લઈ લે અને ચેતન પાસે પણ કામ લે.’
Vachanamrut Gems
Gadhadã II-66:
Eradicating Faults
“… When a person wishes to eradicate his faults, he should eradicate them after consulting the words of the great. For example, if a person has some worldly task to perform, and he wants to accomplish that job extremely well, he should consult some experts. Similarly, such consultation is necessary here as well…”
[Gadhadã II-66]