પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-6-2010, દિલ્હી
ટેક્સગુરુ તરીકે પ્રખ્યાત લખોટિયા સાહેબ પણ દર્શને આવ્યા. ટી.વી.માં રોજ ટેક્સ સંબંધી માર્ગદર્શન અને પ્રશ્નોના ઉત્તર તેઓ આપે છે. સ્વામીશ્રીને જોતાવેંત કહે : ‘आपका शांत मुखडा देख के बहुत शांति होती है।’
Vachanamrut Gems
Gadhadã II-55:
An Ekantik Bhakta Engages himself in God
“The mind of an ekãntik bhakta of God contemplates only upon the form of God; his mouth sings only the praises of God; his hands engage only in the service of God and His devotees; and his ears listen only to the praises of God…”
[Gadhadã II-55]