પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											નાસ લેતાં લેતાં પત્રલેખન...
									
                                    
                                        
	સ્વામીશ્રીને નાસ લેવાનો સમય થઈ ગયો હતો. સ્વામીશ્રીએ જેવું નાસ લેવાનું ચાલું કર્યું એટલે તરત જ ધર્મચરણ સ્વામીને કહે,
	'લાવો પત્રલેખન કરીએ.'
	'ક્યાં લખશો?'
	'જમણી બાજુ  લખીશ.'
	'ઉતાવળ નથી, નાસ લઈ લો.' ધર્મચરણ સ્વામીએ કહ્યું.
	સ્વામીશ્રી ચીવટપૂર્વક કહે, 'બેય કામ સાથે થશે. નાસ પણ લેવાશે ને લખવાનું પણ થશે.' સ્વામીશ્રીએ નાસ લેતાં લેતાં પત્રલેખન કર્યું.
	સૌનાં દુઃખ ફેડવાની સ્વામીશ્રીને કેટલી અધીરાઈ છે!
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-12:
                                             
                                            Shun Vanity and Behave as a Servant of Servants
                                        
                                        
                                            
	“One who desires one’s own liberation should not harbour any form of vanity – such as, ‘I have been born in an upper-class family,’ or ‘I am wealthy,’ or ‘I am handsome,’ or ‘I am a scholar.’ One should not keep any of these types of beliefs. In fact, even with a meek satsangi, one should behave as a servant of servants.”
	[Gadhadã III-12]