પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-4-2010, ગાંધીનગર
એક આધેડ વયના મુમુક્ષુ સ્વામીશ્રીને દીનભાવે કહે : ‘બાપા ! પંચવર્તમાનમાં ઢીલાશ છે, અક્ષરધામમાં કઈ રીતે જવાશે ?’
સ્વામીશ્રી કહે : ‘આશરો થયો છે તો શ્રીજી-મહારાજનું બળ રાખજો. બધું સારું થશે, પ્રાર્થના કરતા રહેજો. અંતે મહારાજ ચોખ્ખા કરીને લઈ જશે.’
Vachanamrut Gems
Gadhadã II-47:
Becoming overjoyed when made to get upset
“Furthermore, if a sãdhu is eager to attain liberation, he would become increasingly overjoyed when I do something that may upset him or when I denounce the vishays…”
[Gadhadã II-47]