પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-8-2010, ભાવનગર
વરસો પહેલાં કુંડળ રહેતા ગરીબ સ્થિતિના કોળી હરિભક્ત ધરમશીભાઈએ નિષ્ઠાપૂર્વક સત્સંગ કર્યો હતો. સ્વામીશ્રીએ પણ તેઓની નિષ્ઠા અને સમજણને ખૂબ વખાણી હતી. તેઓ તાજેતરમાં અક્ષરનિવાસી થયા હતા. એ વાત પ્રયાગપ્રિય સ્વામીએ જણાવી ત્યારે સામાન્ય સ્થિતિના પરંતુ સંનિષ્ઠ હરિભક્તને અંજલિ અર્પણ કરતાં સ્વામીશ્રી કહે : ‘એને સત્સંગની પ્રાપ્તિનો કેફ બહુ. પૈસા હોય કે ન હોય, સેવા કરતો જ રહેતો. ખરેખરો ભગત.... નિષ્ઠાવાળો ભગત.... સમજણવાળો ભગત....’
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]