પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી સભા પછી ઉતારા તરફ આવી રહ્યા હતા. પૅસેજમાં કેટલાક યુવકો બેઠા હતા. એ યુવકો પૈકી પાર્થ ઘાસવાલાએ સ્વામીશ્રીને કહ્યું : ‘અમે અમારું જીવન આપને અર્પણ કરી શકીએ છીએ, યદિ આપ ચાહે તો !’
સ્વામીશ્રીએ તરત જ પ્રત્યુત્તરમાં તેઓને કહ્યું : ‘યદિ આપ ચાહે તો !’
Vachanamrut Gems
Loyã-12:
What are the Reasons for Distinctions in Levels of Faith?
Thereafter Chaitanyãnand Swãmi asked, "Mahãrãj, how have such distinctions in faith arisen?"
Shriji Mahãrãj replied, "When an aspirant initially approaches a guru, several factors cause distinctions in his faith: the auspiciousness and inauspiciousness of place, time, company, initiation, action, mantra, scriptures, etc., with regards to the guru; as well as the intensity of one's own shraddhã. Therefore, one should always associate with favourable places, times, etc. Moreover, one should acquire wisdom from a speaker who is serene and faultless.
[Loyã-12]