પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૪૬
									
                                    
                                        
	મોરોગોરો, તા. ૧૭-૧૨-'૫૯
	આજે બપોરે ઠાકોરજી જમાડી કથા કરી. વરતાલનું ૧૧મું વચનામૃત સમજાવતાં યોગીજી મહારાજે પૂછ્યું, 'આત્મબુદ્ધિ વધે કે પ્રીતિ વધે ?'
	તેનો ઉત્તર આપતાં પોતે જ કહ્યું, 'કુબેરભાઈ કહેતા કે પાંચ ઘરના માણસ ભેગા રહેતા હોય - આત્મબુદ્ધિ હોય, પણ જો બોલાચાલી થાય તો અંતરાય પડી જાય ને જો દૃઢ પ્રીતિ હોય તો અંતરાય ન પડે. માટે ગોપીઓનાં જેવી પ્રીતિ વધે. પ્રીતિ શું ? પ્રિયતમની મરજી લોપાય નહિ. (પછી અમને સંબોધીને કહ્યું) આ તો જરાક આજ્ઞા કરીએ તો મૂંઝવણ ન થવી જોઈએ. શ્રદ્ધાથી સેવા કરવી...'
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-2:
                                             
                                            A Devotee Who has Courage
                                        
                                        
                                            
	"All of the indriyas and antahkaran tremble with fear before a devotee who has courage. Also, he is not afraid of anyone. So, he does not transgress any of God's injunctions in any way. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
	 
	[Loyã-2]