પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૮
									
                                    
                                        
	ઘાણલા, ૩-૨-'૫૯
	બાઢડાથી ઘાણલા ટ્રેનમાં જઈ રહ્યા હતા, એક યુવકે યોગીજી મહારાજને સૂચન કર્યું કે આપનો કાર્યક્રમ ગોઠવવા માટે એક સેક્રેટરી રાખવો જોઈએ. તુરત યોગીજી મહારાજ બોલ્યા કે, 'આપણે ક્યાં માથે સરકાર છે અને આપણે બધાનો મોક્ષ કરવાનો છે તેથી તેમ ન ચાલે.'
	મહારાજ દાદાખાચરને લઈને ભટવદર પરણાવવા જતા ઘાણલામાં રોકાયેલા તે જગ્યાએ પ્રસાદીનો ઓટો છે. યોગીજી મહારાજ સૌ સંતો-હરિભક્તો સાથે અહીં દર્શને પધાર્યા. દર્શન, પ્રદક્ષિણા અને દંડવત્ કરી યોગીજી મહારાજ કહે, 'ઈ તો આપણે મહાતમ જાણતા નથી. અહીં મહારાજ સંતો અખંડ અંતરિક્ષમાં રહેતા હશે.'
	આવી રીતે યોગીજી મહારાજ તીર્થોનો મહિમા સૌને સમજાવતા. તે પહેલાં મને કહ્યું હતું કે, 'તમારે આ બધું નોંધ કરી લેવું જેથી આપણા શિષ્યના શિષ્યને તીર્થ કરવા કામ આવે.'
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-6:
                                             
                                            The Roots of Matsar (Jealousy)
                                        
                                        
                                            
	Again Muktãnand Swãmi asked, "What causes matsar?"
	
	Shriji Mahãrãj replied, "There are three causes of matsar: women, wealth and sumptuous food. But for one who does not have any of these three, egotism is the cause of matsar…"
	 
	[Kãriyãni-6]