પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૨૫
									
                                    
                                        
	લીંગસ્થળી, તા. ૮-૫-'૫૯
	અહીંથી યોગીજી મહારાજને ગાડામાં સલાડ જવાનું હતું. એક યુવકે કહ્યું, 'એલા, ગાડામાં બેસી જા.'
	યોગીજી મહારાજ કહે, 'ભગવાનના ભક્તને 'એલા' ન કહેવાય. 'ચાલો, આપણે ગાડામાં બેસી જઈએ' એમ કહેવું.' એમ સૌને વિવેક શિખવાડતા.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-18:
                                             
                                            Swabhavs Can Be Destroyed
                                        
                                        
                                            
	Then Shriji Mahãrãj continued, "If a person has some swabhãvs, and he thoughtfully attempts to eradicate them by associating with the Sant, then they can be destroyed. However, a person's vicious swabhãvs will not be eradicated if he foolishly applies any other methods…"
	 
	[Sãrangpur-18]