પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-6-2010, દિલ્હી
સી.બી.આઇ.માં ખાસ ફરજ ઉપર રહેલા કેશવકુમાર દર્શને આવ્યા. તાજેતરમાં કોલકાતામાં ટ્રેન ઉપર નકસલવાદીઓએ હુમલો કરીને ટ્રેન ઉથલાવી હતી, એ ગુનાખોરોને તેઓએ તાત્કાલિક પકડી પાડ્યા હતા. સરકાર તરફથી પણ તેઓની સેવાની કદર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં કેશવકુમાર કહે : ‘મને એક અનુભવ કાયમનો છે. કોઈપણ આવી જટિલ તપાસ હોય ત્યારે તપાસ શરૂ કરતાં પહેલાં હું આપનું સ્મરણ કરું છું. આ વખતે પણ મેં આપનું સ્મરણ કર્યું ને થોડી જ વારમાં મૅસેજ આવ્યો કે માણસો પકડાઈ ગયા છે. ગુજરાતમાં પણ સિંહોનો ગેરકાયદેસર શિકાર થતો હતો અને એનું પગેરું ભાવનગરના કેટલાક વિસ્તારમાં નીકળતું હતું. આ જ સંદર્ભમાં મારે તપાસ કરવાની હતી. હું આપને મળીને બહાર નીકળ્યો ને તરત જ સમાચાર આવ્યા કે આ શિકારીઓ પકડાઈ ગયા છે.’ વળી, તેઓ કહે : ‘ગુજરાતથી હું ક્યારેય છેડો ફાડવાનો નથી.’
Vachanamrut Gems
Gadhadã III-6:
Not Blaming Others for One's Own Faults
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame anyone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, 'I made a mistake because someone else misled me; but I am not really at fault.' One who says this, though, is an utter fool. After all, others may say, 'Go and jump into a well!' Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]