પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-7-2010, દિલ્હી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી રમેશજી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેઓ ‘નિઃશંક’ ઉપનામ સાથે કવિતાઓ પણ રચે છે. તાજેતરમાં કુંભમેળામાં એક જ દિવસમાં 1,66,00,000 મુમુક્ષુઓ સ્નાન કરવા આવ્યા ત્યારે તેઓએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી. સ્વામીશ્રીએ તેમની ધર્મભાવનાને બિરદાવી પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Vartãl-19:
God or His Sadhu is Always present on Earth
Then, after the evening ãrti had finished, Shriji Mahãrãj said, “Please listen, I wish to speak to all of you about God. Whenever a jiva attains a human body in Bharat-khand, God’s avatãrs or God’s sãdhus will certainly also be present on earth at that time. If that jiva can recognise them, then he becomes a devotee of God.”
[Vartãl-19]