પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-6-2010, દિલ્હી
ભોજન પૂરું થયા પછી સ્વામીશ્રીને મળવા માટે ડૉ. શેખાવત સાહેબ પધાર્યા. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના તેઓ પતિ છે અને અક્ષરધામમાં બે વખત આવી ગયા છે. સ્વામીશ્રીએ હાર પહેરાવીને તેઓને આશીર્વાદ આપ્યા.
ડૉ. શેખાવત કહે : ‘अक्षरधाम तो दिव्य भूमि है। लोग दौडे दौडे यहाँ आते है। भारतीय संस्कृति जैसी संस्कृति कहीं भी नहीं है। मैं तो अनेक देशो में घूमा हूँ, अपने देश में जो सद्भाव है वो कहीं नहीं दिखता है। यहाँ जो भावुकता है और एक अवस्था के बाद जो वैराग्य आता है, वो दूसरे देशों में नहि है।’
સ્વામીશ્રી કહે : ‘यहाँ तो भगवान के अवतार हुए है - राम, कृष्ण और भगवान स्वामिनारायण भी यहाँ पधारे। इस देश में उन्होंने संस्कार दिया है, ऋषि-मुनिओं ने संस्कार दिया है। हमारे गुरु योगीजी महाराज थे, वो हरहंमेश बोलते थे कि भगवान सब का भला करो। कोई माने कि न माने, तो भी उसकी बुद्धि अच्छी हो ऐसी प्रार्थना करनी चाहिए। भारत में सबको दया है, किसी को मदद करना वो भावना है, संस्कार है और इस संस्कार से शांति भी है, आनंद भी है। भारतीय संस्कृति में सहनशीलता है, सबका अच्छा हो ऐसी भावना है।’
વળી, જતાં જતાં તેઓ કહે : “ગઈકાલે મારી દીકરીને ઘણો તાવ હતો. પહેલાં તો આયુર્વેદિક દવા જ કરાવી હતી. એને કારણે તાવ ઊતરતો ન હતો. ગઈકાલે એને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવાની થઈ ત્યારે મેં એને કહ્યું કે ‘આવતીકાલે હું પ્રમુખસ્વામીનાં દર્શને જવાનો છું. હું એમની પાસેથી આશીર્વાદ લઈશ.’ અને આટલી વાત થઈ ત્યાં તો હૉસ્પિટલમાં રાત્રે સમાચાર આવ્યા કે તાવ ઊતરવા માંડ્યો છે.”
Vachanamrut Gems
Vartãl-12:
Faith in God coupled with Knowledge of His greatness is Spiritual Progress
“… Then, as a person develops faith coupled with the knowledge of God’s greatness, his jivãtmã progresses and becomes like the full moon of Punam. Thereafter, his indriyas and antahkaran are no longer capable of dislodging him from his faith. Regardless of the type of action God performs, he does not perceive any fault in God. In addition, one who has faith in God coupled with the knowledge of His greatness becomes a fearless devotee.”
[Vartãl-12]