પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-5-2010, અમદાવાદ
સ્વામીશ્રીનું ભૂમિભ્રમણ ચાલતું હોય ત્યારે રોજ બહાર ઠાકોરજીના રૂમમાં થતા થાળ સંભળાય છે. આજે ખીચડીનો થાળ ચાલુ હતો. સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘ઠાકોરજી રોજ ખીચડી જમે છે.’
મેં કહ્યું : ‘ઠાકોરજી તો ખીચડીની સાથે સાથે ઘણી વાનગીઓ અંગીકાર કરે છે, પણ ખાલી ખીચડીનો થાળ તો આપ રોજ જમો છો.’
સ્વામીશ્રી આ સાંભળીને હસી પડ્યા.
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]