પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
યજ્ઞેશ્વર સ્વામીનો ફોન આવ્યો. તેઓ કહે : ‘આંધ્રમાં દરિયામાંથી વાવાઝોડું આવવાનું છે, તો દરિયામાં જ સમાઈ જાય એવી પ્રાર્થના કરજો.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનને પ્રાર્થના કરીશું કે દરિયામાં ને દરિયામાં જ સમાઈ જાય.’
યજ્ઞેશ્વર સ્વામી કહે : ‘આપની તબિયત કેમ છે ? તબિયત સારી રાખજો.’
સ્વામીશ્રી કહે : ‘એ તો શ્રીજીમહારાજના હાથમાં છે, બાકી તો નાના-મોટા સૌ વ્રત-ઉપવાસ-પ્રદક્ષિણા કરે છે, એ બધાંને લીધે સારું છે.’
સ્વામીશ્રીએ કરેલી પ્રાર્થના પ્રમાણે જ વાવાઝોડું દરિયામાં સમાઈ ગયું. આંધ્રનાં માધ્યમોએ પણ આ વાતને ચમત્કાર સમી ગણાવી.
Vachanamrut Gems
Gadhadã II-45:
Those Who are Said to be Mine
“All of you munis, brahmachãris, satsangi householders, pãrshads and Ayodhyãwãsis are said to be Mine. So if I was not vigilant in having all of you behave accordingly, and if you were to then behave waywardly, I would not be able to bear this. In actual fact, I do not want even the slightest imperfection to remain in those who are said to be Mine. However, you should also remain very vigilant, because if you allow even a little carelessness, your footing in Satsang will not last.”
[Gadhadã II-45]