પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2010, સારંગપુર
દિલ્હીથી આત્મસ્વરૂપ સ્વામીનો ફોન આવ્યો. તેઓએ સમાચાર આપ્યા કે આજે દિલ્હી અક્ષરધામના દર્શનાર્થી મુલાકાતીઓનો આંકડો બે કરોડ થયો.
સ્વામીશ્રી કહે : ‘ક્યારે ચાલુ થયેલું ?’
આત્મસ્વરૂપ સ્વામી કહે : ‘રજાના દિવસ અને એ બધું કાઢી નાખીએ તો 1370 દિવસો થયા. આપે કહ્યું હતું કે લાખો આવશે, પણ આ તો કરોડો થયા.’
સ્વામીશ્રી કહે : ‘હજી વધશે. સારી સગવડ છે ને બધાને સારાં દર્શન થાય છે તો બધાને સંસ્કાર થશે ને બધા સુખી થશે.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Realising that God Serves one's Self-Interest
“… In the same way, if one realises that God serves one’s own self-interest; i.e., God relieves His devotees of their sins and ignorance and grants them liberation, then one will never perceive flaws in God in any way…”
[Gadhadã II-17]