Swamishri's travel to Bochasan has been postponed by a few days due to monsoon rains. He will currently rest in Sarangpur and will grace the Guru Purnima Utsav in Bochasan. His health is well.
હાલના વરસાદી વાતાવરણને કારણે પ. પૂ. સ્વામીશ્રીનો બોચાસણનો પ્રવાસ થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ હાલ સારંગપુરમાં આરામ કરશે. વાતાવરણ અનુકૂળ થતાં તેઓ બોચાસણ ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં પધારશે. પ. પૂ. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું છે અને સૌને આશીર્વાદ આપે છે.

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS