Sat-Chit-Anand Water Show at Swaminarayan Akshardham, Gandhinagar, will be temporarily closed from Tuesday, 17 March 2026 to Sunday, 5 April 2026 for routine maintenance. Please note that the rest of the Swaminarayan Akshardham complex will remain open during this period except on Mondays. Any inconvenience due to this temporary closure is regretted.
સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે આવેલ સત્-ચિત્-આનંદ વૉટર શૉ મંગળવાર, તા. 17 માર્ચ 2026 થી રવિવાર, તા. 5 એપ્રિલ 2026 સુધી રૂટિન મેઇન્ટેનન્સના કારણે બંધ રહેશે. ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવાર સિવાય અક્ષરધામ સંકુલના અન્ય તમામ વિભાગો રાબેતા મુજબ ખુલ્લાં રહેશે. અસુવિધા બદલ ક્ષમાયાચના.