Param Pujya Mahant Swami Maharaj is currently in Ahmedabad. His health is fine, though he is experiencing tiredness due to his advanced age and recent busy schedule. Doctors have advised him to rest, for which he will continue to stay at the BAPS Yogiji Maharaj Hospital for some more time. Due to this, our Pushpadolotsav festival which was earlier scheduled for 25th March will now be celebrated in his presence at Sarangpur on 21st April, Sunday. 
- Sadhu Ishwarcharandas
 

 

સર્વને જય સ્વામિનારાયણ
વિશેષ પરમ પૂજ્ય ગુરુહરી મહંત સ્વામી મહારાજ અમદાવાદ બિરાજમાન છે અને તેઓની સારવાર સારી રીતે ચાલી રહી છે.એમની તબિયત સારી છે પરંતુ હજુ થોડો સમય અમદાવાદ યોગીજી મહારાજ હોસ્પિટલમાં રોકાવાનું થશે. આથી આપણો પુષ્પદોલોત્સવ હવે તારીખ 25મી માર્ચ ની જગ્યાએ તારીખ 21 એપ્રિલે રવિવારના દિવસે સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવશે. એની સર્વેએ નોંધ લેવી.
સાધુ ઇશ્વરચરણદાસના જય સ્વામિનારાયણ

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS