Param Pujya Mahant Swami Maharaj is in good health. He performed the consecration ceremony at BAPS Hindu Mandir in Abu Dhabi and will travel to the Yogiji Maharaj Hospital in Ahmedabad for a routine check-up. Devotees need not be concerned as Swamishri is in good health.
He is expected to continue his Vicharan as planned.


પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના  સ્વાસ્થ્ય અંગે

 

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. તેઓશ્રી BAPS હિન્દૂ મંદિર, અબુધાબીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અમદાવાદ પધારી રહ્યા છે. તેઓના નિયમિત રીતે થતા રૂટિન હેલ્થ ચેકઅપ માટે તેઓ અમદાવાદ ખાતે યોગીજી મહારાજ હોસ્પિટલમાં પધારવાના છે. સ્વાસ્થ્યમાં કોઈ ચિંતાજનક બાબત નથી.
તેઓ થોડા દિવસો બાદ પુનઃ પૂર્વવત્ કાર્યક્રમમાં વ્યસ્ત થશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS