દીક્ષા મહોત્સવનું જીવંત પ્રસારણ


પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનાં કર કમળો દ્વારા ત્યાગાશ્રમમાં પ્રવેશ કરનારા નવયુવાનોનો
દીક્ષા સમારોહ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે, તેનું જીવંત વેબ પ્રસારણ આપણે ઘરે બેઠાં માણી શકીશું.
આ પ્રસારણની વિગત નીચે પ્રમાણે છે.
પાર્ષદી દીક્ષા સમારોહ - તા. 21/11/2023 સવારે 10.15, બોચાસણ

© 1999-2023 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS