Pramukh Swami Maharaj Centenary Celebrations
Daily Broadcasts on
Gujarat First News channel

Thousands of devotees will visit the Pramukh Swami Maharaj Centenary Celebrations from 15 December 2022 to 15 January 2023 on their respective registered dates. To enable countless devotees in India and abroad to enjoy the celebrations on each day, Gujarat First News channel will broadcast live updates and events as per the following schedule:

Inauguration Ceremony:

14 December 2022, Evening: 4:45 to 8:00 p.m.
In the presence of Param Pujya Mahant Swami Maharaj and the Honourable Prime Minister Shri Narendra Modi

Swamishri's Morning Puja Darshan:

15 December 2022 to 15 January 2023
Every Morning: 6:15 to 7:30 a.m.

Daily Mahotsav Updates:

Every evening from 9:00 to 9:45 p.m. in Gujarati-Hindi and from 9:45 to 10:30 p.m. in English

Grand Finale:

15 January 2023, Evening: 4:45 to 8:00 p.m.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
રોજ ઘરે બેઠાં મહોત્સવનો લાભ
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા...

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રમાં તા. 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમ્યાન અમદાવાદ ખાતે ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લાખો ભક્તો-ભાવિકો નિર્ધારિત દિવસે પ્રત્યક્ષ પ્રાપ્ત કરશે. અન્ય દિવસોમાં પણ તેઓ અને દેશ વિદેશમાં અન્ય અસંખ્ય ભક્તો-ભાવિકો ઘરે બેઠાં મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકે તે માટે ‘ગુજરાત ફર્સ્ટ’ ન્યૂઝ ચેનલ દ્વારા નીચેના સમયે વિવિધ રીતે મહોત્સવના સમાચારો નિયમિત પ્રસારિત કરવામાં આવશે, તો સૌએ તેનો અવશ્ય લાભ લેવો.

ભવ્ય ઉદ્‌ઘાટન સમારોહ:

તારીખ 14 ડિસેમ્બર 2022, સાંજે 4:45 થી 8:00
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે

સ્વામીશ્રીની પ્રાતઃપૂજા:

તા. 15-12-2022 થી તા. 15-1-2023
દરરોજ સવારે 6:15 થી 7:30

મહોત્સવની નિત્ય ઝલક:

રોજ રાત્રે 9:00 થી 9:45 ગુજરાતી - હિન્દીમાં
રોજ રાત્રે 9:45 થી 10:30 અંગ્રેજીમાં

મહોત્સવનો શાનદાર પૂર્ણાહુતિ સમારોહ:

તારીખ 15 જાન્યુઆરી 2023 સાંજે 4:45 થી 8:00
 

Broadcasting by Gujarat First News channel can be viewed on the following dish and cable networks:

આ ન્યૂઝ ચેનલ નીચેના તમામ નેટવર્ક તથા તમામ કેબલ નેટવર્ક અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.

News of the festival will be broadcasted on the following OTT platforms.

નીચેના OTT પ્લેટફોર્મ પર મહોત્સવના સમાચાર પ્રસારિત થશે.

News of the festival will be broadcasted on the following BAPS platforms.

નીચેના બી.એ.પી.એસ પ્લેટફોર્મ પર મહોત્સવના સમાચાર પ્રસારિત થશે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS