Param Pujya Mahant Swami Maharaj's arrival in Surat has been postponed due to muscle spasm. Please note that Swamishri will remain in Atladara, Vadodara, for the time being.
પરમ પૂજ્ય સ્વામીશ્રીના સત્સંગ વિચરણ અંગે...
સ્નાયુના દુખાવાને કારણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સુરત ખાતેનું આગમન મુલતવી રાખવામાં આવ્યું છે. તેઓ હાલ અટલાદરા – વડોદરા ખાતે બિરાજમાન રહેશે, તેની સૌ હરિભક્તોએ નોંધ લેવી.