HH Mahant Swami Maharaj is experiencing tiredness due to his advanced age and recent busy schedule. He thus arrived at Ahmedabad on the evening of 20th September 2022 for a routine medical checkup and rest. He is expected to continue his Vicharan as planned after a few days of rest.
Sadhu Ishwarcharandas
 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના  સ્વાસ્થ્ય અંગે

 
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઉમર અને વ્યસ્ત કાર્યક્રમોને કારણે થાકનો અનુભવ કરી રહ્યા છે. આથી રૂટીન મેડિકલ ચેકઅપ અને આરામ માટે તેઓ આજે તારીખ 20 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ ખાતે પધાર્યા છે. તેઓ થોડા દિવસો  આરામ કરીને પુનઃ પૂર્વવત્ કાર્યક્રમમાં  વ્યસ્ત થશે.
સાધુ ઈશ્વરચરણદાસ

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS