Radiating the sacred spirit of Indian culture, 'Swaminarayan Akshardham' is a divine and magnificent tribute paid to Bhagwan Shri Swaminarayan by Brahmaswarup Pramukh Swami Maharaj. Hundreds of thousands of pilgrims experience peace, harmony and divinity by the darshan of Akshardham.
This year 'Brahmswarup Pramukh Swami Maharaj Shatabdi Mahotsav' will be celebrated in Ahmedabad from 15 December 2022 to 15 January 2023. On the occasion of his centenary this year, Swaminarayan Akshardham will be lit up with thousands of diyas to spread the messages of love, compassion, peace, harmony, universal brotherhood, cultural traditions and others for better living.
Everyone can enjoy this festival of inner light From Monday, 24 October 2022 to Sunday, 30 October 2022 from 6.00 p.m. to 7.45 p.m.
Swaminarayan Akshardham will remain open on Monday, 24 October 2022.
ઉજાસનો ઉત્સવ
ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું 'સ્વામિનારાયણ અક્ષરધામ' એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને અપાયેલી દિવ્ય અને ભવ્ય અંજલી છે. અક્ષરધામના દર્શનથી હજારો-લાખો દર્શનાર્થીઓ શાંતિ, સંવાદિતા અને દિવ્યતાની અનુભૂતિ કરે છે.
આ વર્ષે તા. ૧૫-૧૨-૨૦૨૨ થી તા. ૧૫-૦૧- ૨૦૨૩ દરમિયાન અમદાવાદમાં 'બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ'ની ઉજવણી થશે. એમના શતાબ્દી પર્વે આ વર્ષે 'સ્વામિનારાયણ અક્ષરધામ' હજારો દીવડાઓ વચ્ચે પ્રકાશથી દેદીપ્યમાન બની દર્શનાર્થીઓના જીવનમાં પ્રેમ, કરૂણા, શાંતિ, સૌહાર્દ, સંવાદિતા, વિશ્વબંધુત્વ, સાંસ્કૃતિક અસ્મિતા આદિ અનેકવિધ દીવડાઓ પ્રગટાવી જીવનને ઉન્નત બનાવવાનો સંદેશ વહાવશે.
સોમવાર, તા. ૨૪-૧૦- ૨૦૨૨ થી રવિવાર, તા. ૩૦-૧૦- ૨૦૨૨ સુધી રોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન આંતરિક ઉજાસનો આ ઉત્સવ સહુ કોઇ માણી શકશે.
તા. ૨૪-૧૦- ૨૦૨૨, સોમવારના દિવસે સ્વામિનારાયણ અક્ષરધામ ખુલ્લું રહેશે.
उजास का उत्सव
भारतीय संस्कृति की पवित्र भावनाओं को उजागर करता 'स्वामिनारायण अक्षरधाम' ब्रह्मस्वरूप प्रमुखस्वामी महाराज द्वारा भगवान श्री स्वामिनारायण को दी गई एक दिव्य और भव्य श्रद्धांजलि है। अक्षरधाम के दर्शन से लाखों तीर्थयात्री शांति, सद्भाव और दिव्यता का अनुभव करते हैं। इस साल 'ब्रह्मस्वरूप प्रमुखस्वामी महाराज शताब्दी महोत्सव' अहमदाबाद में दि. 15 दिसंबर 2022 से दि. 15 जनवरी 2023 तक मनाया जाएगा। इस वर्ष उनकी शताब्दी के अवसर पर 'स्वामिनारायण अक्षरधाम' हजारों दीपकों के बीच प्रकाश फैलाता हुआ उन्नत जीवन के लिए प्रेम, करुणा, शांति, सद्भाव, विश्व बंधुत्व, सांस्कृतिक गरिमा आदि संदेश को प्रसारित करेगा। आंतरिक प्रकाश के इस पर्व का आनंद हर कोई सोमवार, दि. 24 अक्टूबर 2022 से रविवार, दि. 30 अक्टूबर 2022 तक शाम 6.00 बजे से शाम 7.45 बजे तक उठा सकता है।
स्वामिनारायण अक्षरधाम दि. 24-10-2022 और सोमवार को खुला रहेगा।